શોધખોળ કરો

Cyclone Shakhti : શક્તિ વાવાઝોડાને લઈને પોરબંદરના દરિયાકાંઠે કરંટ, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના

બંગાળીની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ અરબ સમુદ્રમાં જતાં વધુ મજબૂત બની છે અને વાવાઝડાનું સ્વરૂપ ધારણ કર્યું છે. જેની અસરથી ભારતના કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 અરબી સાગરમાં ઉદભવેલું વાવાઝોડુંની અસર ગુજરાત દરિયાકાંઠામાં જોવા મળી રહી છે. વાવાઝોડું  પોરબંદરથી 420 કિમી દૂર છે. પોરબંદર, દ્વારકા સહિતના ગુજરાતના દરિયા કિનારે કરંટ જોવા મળી રહ્યો છે.  વાવાઝોડાની અસરને લઈને પોરબંદરનું પ્રશાસન સતર્ક છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

વાવાઝોડું 'શક્તિ' આજે તીવ્ર બને તેવી હવામાન વિભાગની આગાહી છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું આજે રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.  પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે.અરબ સાગરમાં 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, હાલ વાવાઝોડું દ્વારકાથી  અને કચ્છના નલિયાથી વાવાઝોડું 360 કિમી દૂર છે. પોરબંદરના દરિયાથી વાવાઝોડું 420 કિમી દૂર છે. શક્તિ વાવાઝોડું કાલે ઉત્તર-મધ્ય,મધ્ય અરબ સાગરના ભાગોમાં પહોંચશે.શક્તિ વાવાઝોડાને લઈ ભારતીય હવામાન વિભાગનું અનુમાન છે કે, મહારાષ્ટ્રના દરિયાકાંઠે 'શક્તિ' વાવાઝોડાની વધુ અસર વર્તાશે,  બઈ- ઠાણે-પાલઘર વાવાઝોડાથી પ્રભાવિત થઈ શકે છે.રત્નાગિરી-સિંધુદુર્ગ જિલ્લામાં ચક્રવાતની અસર સંભવ છે. 5 ઓક્ટોબર સુધી મહારાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. પૂર્વી વિદર્ભ, મરાઠવાડામાં ભારેથી અતિભારે વરસાદી આગાહી છે.ઉત્તર કોકણના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદનું અનુમાન છે.

ગુજરાત વિડિઓઝ

Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget