શોધખોળ કરો
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના
સંભવિત તૌકતે વાવાઝોડાને પગલે ગુજરાત પ્રશાસન સજજ છે. પોરબંદરના દરિયામાં સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયા કિનારે ન જવા માટે સૂચના અપાઈ છે. સાથે જ NDRFની બે ટીમ પણ જિલ્લામાં તૈનાત કરાઈ છે. 50 જવાનોની ટીમ દરિયાકાંઠાને ગામોમાં સર્વે કરશે.
ભાવનગર
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
આગળ જુઓ
















