શોધખોળ કરો
દાહોદ: સૌ પ્રથમ વખત ઇમારતને વિસ્ફોટ કરીને તોડી પાડવામાં આવી, જુઓ ગુજરાતી ન્યુઝ
દાહોદમાં સૌ પ્રથમ વખત ઇમારતને વિસ્ફોટ કરીને તોડી પાડવામાં આવી હતી. કંટ્રોલ બ્લાસ્ટ કરીને આ ઇમારત તોડી પાડવામાં આવી હતી. બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં હડકંપ મચ્યો હતો. પરંતુ બાદમાં હકીકત માલુમ પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ગુજરાત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
આગળ જુઓ


















