શોધખોળ કરો
VCEની માંગ- 15 વર્ષથી કામ કરતા હોય તેઓને સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે
15 વર્ષથી કામ કરતા VCE કર્મચારીઓની માંગણી છે કે તેઓને પણ સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે. ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના રદ કરવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે. વીસીઇને વર્ગ-3નો દરજ્જો આપવાની પણ માંગણી કરવામાં આવી રહ્યા છે. વીસીઇને ટીએ-ડીએ આપવાની પણ માંગ કરાઇ છે. તે સિવાય સમાન કામ અને સમાન વેતનનો પણ લાભ આપવામાં આવે.
ગુજરાત
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
આગળ જુઓ




















