શોધખોળ કરો

Valsad Rape Case: વલસાડમાં સગીરા પર દૂષ્કર્મના આરોપમાં દેવળના ભુવાની ધરપકડ

વલસાડમાં સગીરા પર દૂષ્કર્મના આરોપમાં દેવળના ભુવાની ધરપકડ. પારડી તાલુકાના એક અંતરીયાળ ગામની એક સગીરા સતત બીમાર રહેતી હતી. એક મહિનાથી વધુ બીમાર રહેતા સગીરાના પરિવારજનો તેને અલગ અલગ સ્થળોએ જઈ બીમારી ઠીક થાય તેવી પ્રાર્થના કરતા. જો કે તેમ છતાં તેની બીમારી ઠીક નહીં થતા આખરે સગીરાના પરિવારજનો વલસાડના છેવાડે આવેલા કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ આસલોના ગામના શંકર દડવી નામના એક ભુવાને ત્યાં ગયા. પરંતુ ભુવાએ સગીરાને હવસનો શિકાર બનાવી હોવાનો આરોપ છે. આ દરમિયાન  ફરવાના બહાને સગીરાને બહાર લઈ ગયો. અને મોકો જોઈ જંગલ વિસ્તારમાં લઇ જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું. જોકે ઘરે આવતા જ સગીરાએ સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનોના પગ નીચેથી જાણે જમીન ખસકી ગઈ. જો કે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા ગણતરીના સમયમાં જ પોલીસે આરોપી દેવળના ભુવા શંકર દડવીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો. 

ગુજરાત વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

Embed widget