શોધખોળ કરો
Dwarka Congress News:ભાણવડમાં કોંગ્રેસમાં ભંગાણ, આ દિગ્ગજ ઉમેદવારે આપ્યો ભાજપને ટેકો
Dwarka Congress News:ભાણવડમાં કોંગ્રેસમાં ભંગાણ, આ દિગ્ગજ ઉમેદવારે આપ્યો ભાજપને ટેકો
દ્વારકાના ભાણવડમાં કોંગ્રેસમાં વધુ એક ભંગાણ જોવા મળ્યું છે...વોર્ડ નંબર ચારના કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન કારેણાએ ભાજપને ટેકો આપ્યો છે.. પુષ્પાબેન કારેણા મિત્રો સાથે ભાજપમાં જોડાયા છે.. આ સાથે જ કોંગ્રેસમાં મસમોટુ ભંગાણ સર્જાયુ છે.. તેઓ તેમના સમર્થકો સાથે ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા છે...
ગુજરાત
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
આગળ જુઓ

















