શોધખોળ કરો
ફટાફટઃ દરિયાપુરમાં જર્જરિત મકાન ધરાશાયી થતા 3 લોકોનું કરાયું સુરક્ષિત રેસક્યૂ,જુઓ મહત્વના સમાચાર
અમદાવાદના દરિયાપુરમાં જર્જરિત મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે દબાયેલા ત્રણ લોકોનું સુરક્ષિત રેસક્યૂ કરવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટ પર આવતા 175 મકાનોને અગાઉ નોટિસ અપાઈ ચૂકી છે. નવસારીમાં આવક અને જાતિના દાખલા માટે લાઈન લગાવતા કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















