શોધખોળ કરો
દક્ષિણ ગુજરાતની 12 શાળાનું FRCએ જાહેર કર્યું ફી માળખું, વર્ષ 2019-20ની ફીમાં કેટલા ટકા કાપ મુકાયો?
સુરત FRC કમિટીએ દક્ષિણ ગુજરાતની 12 શાળાની ફી માળખુ જાહેર કર્યું હતું. વર્ષ 2019-20ની ફાઈનલ ફી જાહેર કરી હતી. જે 12 શાળાની ફી જાહેર કરી તેમાં સુરતની 6, વલસાડની 3, ભરૂચ,તાપી અને નવસારીની 1-1 સ્કૂલની ફી જાહેર કરવામાં આવી. ચાલુ વર્ષે FRCએ સ્કૂલની ફીમાં 47 ટકા સુધીનો કાપ મૂક્યો હતો
ગુજરાત
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
આગળ જુઓ




















