શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Vav election result : 'અમારી ગણતરી હતી કે..': વાવ બેઠક પર કોંગ્રેસની હાર બાદ ગેનીબેનનું નિવેદન
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, 'કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મતદારોનો આભર માનુ છું. આ ચૂંટણીમાં કોંગ્રેસને ખૂબ મત મળ્યાં છે, પરંતુ ક્યાંકને ક્યાંક અમારી કચાસ રહી છે. લોકશાહીમાં જનતા સર્વોપરી છે. આ વખતે અમે થોડા મત માટે રહી ગયા છીએ, પરંતુ આવનાર સમયમાં પૂરો અભ્યાસ કરીને અમારી કચાસ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. જ્યારે ભાજપના ઉમેદવારે આપેલા વાયદા પૂરા કરે તેવી આશા રાખું છું.'
અપક્ષ ઉમેદવાર અને મતોની ધારણાને લઈને ગેનીબેન કહ્યું કે, 'અમારી ગણતરી હતી કે, અપક્ષ ઉમેદવાર 30 હજારથી વધુ મત મેળવશે. પરંતુ જાતિવાદી મતદાન અને જાતિવાદી સમીકરણને કારણે અમારી ધારણાથી વધુ ભાજપને મત ગયા હતા, જેથી ક્યાંકને ક્યાંક અમારી નાની મોટી ભૂલ રહી ગઈ હતી. આવનાર સમયમાં અમે આ કચાસ દૂર કરીશું અને અમે લોક ચુકાદો માથે રાખીએ છીએ.'
ગુજરાત
Vav election result : 'અમારી ગણતરી હતી કે..': વાવ બેઠક પર કોંગ્રેસની હાર બાદ ગેનીબેનનું નિવેદન
Vav By Election 2024 : વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરનો રોમાંચક વિજય
Vav By Election Result 2024 : 10 હજારથી વધુ લીડથી કોંગ્રેસ વટથી જીતશે | ઠાકરશી રબારીનો દાવો
Vav By Election Result 2024 : વાવમાં 11 વાગ્યા સુધીમાં ગુલાબસિંહ કેટલા મતોથી આગળ?
Vav Election Result 2024 : વાવ પેટાચૂંટણી પરિણામ , ભાભર કોંગ્રેસને પડશે ભારે?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion