શોધખોળ કરો
Advertisement
Gir Somnath: મહાસંગમમાં અસ્થિ વિસર્જન પર પ્રતિબંધ, સ્થાનિક તીર્થ પુરોહિતોએ મચાવ્યો હોબાળો
ગીર સોમનાથમાં (Gir Somnath) પવિત્ર ત્રિવેણી મહસંગમ ખાતે અસ્થી વિસર્જન અને પિંડદાન ( Pind Daan ) કરવા પર પ્રતિબંધ ફરમાવતા હોબાળો મચી ગયો હતો. સ્થાનિક તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ્સ સામસામે આવી ગયા હતા. ભારતભરમાં મહાતીર્થોમાં પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પિંડદાન થાય છે. સોમનાથ ટ્રસ્ટની અરજીના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામું બહાર પાડ્યું હતું. આવા ગેરવ્યાજબી જાહેરનામાથી સ્થાનિક તીર્થ પુરોહિતો વિરોધમાં ઉતર્યા હતા.
Tags :
Gujarati News Gujarat News Gir Somnath World News Prohibition ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Pind Daan Mahasangamગુજરાત
Gujarat Rain Forecast | દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તુટી પડશે ભારે પવન સાથે વરસાદ
Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં આ જિલ્લાઓમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ | Abp Asmita
Gujarat Rains: રાજ્યમાં આગામી 3 કલાક 'ભારે', અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Update | રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Today Rain Update । રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ક્યાં પડશે ભારે વરસાદ ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement