શોધખોળ કરો
ગીર સોમનાથઃ લૂંટારુઓ બન્યા બેફામ, ધોળા દિવસે 40 લાખથી વધુની લૂંટ કરી થયા ફરાર
ગીર સોમનાથના ઉના બસ સ્ટેન્ડ નજીક 47 લાખની લૂંટને અંજામ આપી લૂંટારુ ફરાર થયા છે. પાંચથી છ લૂંટારુઓએ રોકડ અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી છે. ઉનાથી ભાવનગર જતા આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટીને આ શખ્સો ફરાર થયા છે.
ગુજરાત
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
આગળ જુઓ

















