શોધખોળ કરો
GPSCના ચેરમેન દિનેશ દાસા પર NSUIના ભરતીમાં ગેરરિતીના ગંભીર આરોપ, જુઓ વીડિયો
GPSCએ વર્ષ 2015માં જાહેર કરેલી ભરતીમાં ચેરમેન(Chairman) દિનેશ દાસા(Dinesh Dasa) પર NSUIએ ગંભીર આરોપ લગાવ્યા છે.વર્ષ 2016માં લેક્ચરર, મિકેનિકલ આસિસટન્સ, વગેરેની ભરતી બહાર પડાઈ હતી. GPSCએ 268 ઉમેદવારોની પસંદગી કરવાની હતી જો કે, 6 વર્ષ બાદ ત્રણેય બ્રાન્ચમાં માત્ર 91 જેટલા ઉમેદવારોની જ પસંદગી કરાઈ છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















