શોધખોળ કરો
રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, 12 શહેરોમાં તાપમાનનો પારો નીચો, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં 3 દિવસમાં આવો વાતાવરણમાં પલટો. લોકોને ઠંડીનો થઇ રહ્યો છે અહેસાસ. ગાંધીનગરમાં તાપમાનનો પારો ગગડ્યો હતો. રાજ્યના 12 શહેરોમાં તાપમાનનો પારો 20ની નીચે રહ્યો હતો. નલિયામાં સૌથી વધુ ઠંડી પડી હતી. દિવાળી સમયે લોકોને ઠંડીનો અહેસાસ થશે.
ગુજરાત
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
આગળ જુઓ
















