શોધખોળ કરો
દસ-પંદર દિવસમાં ગંભીર સ્થિતી થઈ છે ત્યારે માસ પ્રમોશન અંગે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ......
રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે તમામ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. ત્યારે શિક્ષક સંઘના નેતાઓનું કહેવું છે કે, ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ. શિક્ષકોને ઓડ ઈવેન પદ્ધતિ મુજબ બોલાવવા જોઈએ. રાજ્યમાં દસ-પંદર દિવસમાં ગંભીર સ્થિતી થઈ છે ત્યારે માસ પ્રમોશન અંગે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ......
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
આગળ જુઓ



















