શોધખોળ કરો
Gujarat: ધોરણ-1થી 5ના વર્ગો શરુ કરવાની તૈયારીમાં સરકાર, ક્યારથી શરુ થઈ શકે છે ? જુઓ વીડિયો
કોરોના સંક્રમણમાં ઘટાડો આવા હવે ધોરણ 1 થી 5ની સ્કૂલો પણ પ્રત્યક્ષ રીતે શરૂ કરવા માટે સરકારની તૈયારી છે. ચૂંટણી પૂર્ણ થયા પછી માર્ચમાં સ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરણ એકથી પાંચના વર્ગો પણ સરકાર શરૂ કરી શકે છે. કોરોના સંક્રમણ ઓછું થતા હવે વાલીઓમાં પણ ડર ઓછો થયો છે...સરકાર શિક્ષણને ધીરે ધીરે અનલોક કરી રહી છે. યુજી-પીજી છેલ્લા વર્ષ અને ધોરણ 10 અને 12ના વર્ગખંડ શરૂ કર્યા બાદ ધોરણ નવ અને અગિયાર તેમજ ધોરણ છ થી આઠના વર્ગો શરૂ કરવાનો પણ નિર્ણય કર્યો છે..હવે ચૂંટણી પછી સ્થિતિ ધ્યાને રાખીને એકથી પાંચની સ્કૂલને પણ રેગ્યુલર શરૂ કરવામાં આવી શકે છે...
ગુજરાત
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
આગળ જુઓ




















