શોધખોળ કરો
રાજ્યમાં આગામી કેટલા દિવસ કડકડતી ઠંડીની કરાઇ આગાહી, જુઓ વીડિયો
રાજ્યમાં બે દિવસ કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી હતી. સાત શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હતું. 4.3 ડિગ્રીમાં નલિયા તો 6.8 ડિગ્રીમાં ગાંધીનગર થીજ્યું હતું.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















