શોધખોળ કરો
Gujarat Rain Forecast | આજથી ત્રણ દિવસ ગુજરાતમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, જુઓ આગાહી
લ્યો બોલો હજુ તો શિયાળાની એન્ટ્રી જ થઈ છે અને એવામાં હવામાન વિભાગે તો કમોસમી વરસાદની આગાહી કરી નાંખી છે. આજથી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















