શોધખોળ કરો
Gujarat Unseosonal Rain Effect | ભારે વરસાદને કારણે લગ્ન મંડપોમાં ફરી વળ્યું પાણી, કેવા થયા હાલ?
Gujarat Unseosonal Rain Effect | સુરત : ભારે વરસાદ અને પવન ના કારણે લગ્ન મંડપ ને ભારી નુકશાન. લગ્ન ના મંડપ સાથે ખુરસી પણ ઉડી ગઈ. ગ્રાઉન્ડ પર પાણી ફરી વળતા પાર્ટી પ્લોટ માલિકો ને લાખો નું નુકશાન .. તો કેટલાક લગ્ન પણ કેન્સલ કરાયા . આ સિવાય અમદાવાદ સહિત અનેક જિલ્લામાં લગ્ન મંડપોમાં પાણી ફરી વળ્યા હતા.
ગુજરાત
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
આગળ જુઓ

















