શોધખોળ કરો
હાર્દિક પટેલે ગુજરાત સરકારના વખાણ કર્યા
ગુજરાતમાં પકડતા ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસના નેતાઓના વિરોધાભાષી નિવેદનો સામે આવ્યા છે. એક બાજું ગુજરાતમાં ડ્રગ્સ પકડાવા મુદ્દે કોંગ્રેસ ભાજપ સરકાર ઉપર આક્ષેપ કરે છે, તો બીજી બાજું ગુજરાત કોંગ્રેસના જ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ગુજરાત સરકારના વખાણ કરે છે. કોંગ્રેસના નેતાઓના આક્ષેપ છે કે ભાજપ સરકાર યુવાનોને નશાના રવાડે ચડાવે છે, તો હાર્દિક કહે છે કે, પોલીસ યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવે છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















