Harshad Ribadiya|કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા હર્ષદ રિબડીયા ગીર ઈકો સેન્સેટીવ ઝોન સામે ઉતરશે વિરોધમાં
Harshad Ribadiya | કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા હર્ષદ રિબડીયા ગીર ઈકો સેન્સેટીવ ઝોન સામે ઉતરશે વિરોધમાં,
કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા હર્ષદ રિબડીયાએ ગિર ઇકોસેન્સિટિવ ઝોન સામે મોરચો માંડ્યો છે.. હર્ષદ રીબળયાએ સોશિયલ મીડિયા ઉપર આ જાહેરાત કરી. ઇકોસેન્સિટીવ ઝોનથી 196 ગામના ખેડૂતોને મુશ્કેલી થશે એટલા માટે જ ગીર ઇકોસેન્સિટિવ ઝોન સામે હર્ષદ રિબડીયા વિરોધમાં ઉતરશે.. આ અંગેની જાહેરાત તેમણે સોશિયલ મીડિયા પર કરેલી છે. 196 ગામ દ્વારા વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા હર્ષદ રિબડીયાએ ગિર ઇકોસેન્સિટિવ ઝોન સામે મોરચો માંડ્યો છે.. હર્ષદ રીબળયાએ સોશિયલ મીડિયા ઉપર આ જાહેરાત કરી. ઇકોસેન્સિટીવ ઝોનથી 196 ગામના ખેડૂતોને મુશ્કેલી થશે એટલા માટે જ ગીર ઇકોસેન્સિટિવ ઝોન સામે હર્ષદ રિબડીયા વિરોધમાં ઉતરશે.. આ અંગેની જાહેરાત તેમણે સોશિયલ મીડિયા પર કરેલી છે. 196 ગામ દ્વારા વિરોધ કરવામાં આવશે.