શોધખોળ કરો
રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રીય થતાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, જુઓ વીડિયો
રાજ્યમાં મેઘમહેર યથાવત છે. હવામાન વિભાગ અનુસાર હજુ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્ય પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















