શોધખોળ કરો

Gujarat Rains Forecast: આગામી 3 કલાક રાજ્યમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી. પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાશે. નવસારી, સુરત, વલસાડ, ડાંગ,તાપી,દમણ, દાદરા અને નગર હવેલી, ભરૂચ, નર્મદા, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગરમાં મધ્યમ વરસાદની આગાહી. મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા,પાટણ, કચ્છ, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, દિવમાં હળવા વરસાદની આગાહી

ત્રણ સક્રિય સિસ્ટમ્સ ના કારણે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ નો વરતારો છે. આજે દાહોદ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 12 જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ-દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ તથા 7 જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને ઓગસ્ટ 1 સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

આજે દાહોદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે અહીં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, 12 જિલ્લા (જેમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે) અને સંઘ પ્રદેશ દમણ તથા દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જે ભારે વરસાદ સૂચવે છે. રાજ્યના અન્ય સાત જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાત વિડિઓઝ

Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?

ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો

કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 

15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  

ABP Premium

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું

કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી

જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 

Embed widget