શોધખોળ કરો
કોર્ટમાં ફિઝિકલ હિયરિંગ શરૂ થવા મામલે ગુજરાત હાઇકોર્ટે શું આપ્યો મહત્વનો આદેશ?
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરની કોર્ટ પણ 1 માર્ચથી ફિઝિકલ રીતે શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. રાજયમાં કોરોનાના સંક્રમણમાં ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટ તરફથી ચારેય મહાનગરોની કોર્ટ ફિઝિકલ રીતે શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. 10 મહિના કરતા લાંબા સમયથી કોર્ટ બંધ હોય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ચારેય મહાનગરના વકીલ મંડળ તરફથી ચીફ જસ્ટિસને કોર્ટ શરૂ કરવા રજૂઆત કરાઈ હતી. કોર્ટ બંધ હોવાથી કેટલાક વકીલોની આર્થિક સ્થિતિ કથળી હોવાની વકીલો તરફથી રજૂઆત કરવામા આવી હતી.
ગુજરાત
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
આગળ જુઓ

















