શોધખોળ કરો
રાજ્યમાં સંક્રમણ ઘટતા નિયંત્રણો કરાયા હળવા, કેટલા શહેરોને અપાઈ નાઈટકર્ફ્યૂમાંથી મુક્તિ?
રાજ્યમાં કોરોના(corona)નું સંક્રમણ ઘટતા હવે નિયંત્રણોમાં પણ છૂટ આપવામાં આવી છે.જેમાં હવે આઠ મહાનગરોમાં જ નાઈટકર્ફ્યૂ(Night curfew)યથાવત રહેશે. કોચિંગ અને ટ્યુશન ક્લાસિસને પણ છૂટ આપવામાં આવી છે. રાજ્યના 10 શહેરોને નાઈટકર્ફ્યૂમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















