શોધખોળ કરો
કેવડિયામાં ક્યા ક્યા આકર્ષણ કેન્દ્રની કેટલી છે ટિકિટ?, જુઓ વીડિયો
સ્ટેચ્યુ ઓફ વ્યુઈંગ ગેલેરી માટેનો ટિકિટનો દર 380 રૂપિયા અને બાળકો માટેની ટિકિટનો દર 230 રૂપિયા રાખવામાં આવી છે. તે સિવાય સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વિદેશી બાળક માટે 830 રૂપિયા અને એડલ્ટ માટે 1530 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. એકતા નર્સરીમાં પ્રતિ વ્યક્તિએ ટિકિટ રૂપિયા 30 અને બાળકો માટે રૂપિયા 20 નક્કી કરવામાં આવી છે. કેક્ટ્સ અને બટરફલાય ગાર્ડનમાં એડલ્ટના 60 રૂપિયા અને બાળકોના 40 રૂપિયા, વિશ્વ વનમાં એડલ્ટના 30 રૂપિયા અને બાળકોના 20 રૂપિયા નક્કી કરાયા છે.રિવર રાફટિંગના એડલ્ટના 1000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જંગલ સફારી પાર્કની ટિકિટ 200 રૂપિયા અને નાના બાળકો માટે 125 રૂપિયા નક્કી કરાઇ છે.આરોગ્ય વનની ટિકિટ પર વ્યક્તિ 30 રૂપિયા અને બાળકો માટે 20 રૂપિયા જ્યારે ગોલ્ફ કોર્ટના એક વ્યક્તિ દીઠ 50 રૂપિયા રાખવામાં આવી છે
ગુજરાત
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
આગળ જુઓ


















