શોધખોળ કરો
અમરેલીમાં દીપડો પાંજરે પુરાતા ખેતમજૂરોએ લીધો રાહતનો શ્વાસ, કેટલા લોકો પર કર્યો હતો હુમલો?
અમરેલીના ધારીના રેન્જ વિસ્તારમાં દીપડાએ આંતક મચાવ્યો હતો. આ દીપડો પાંજરે પુરાયો છે. આ દીપડાએ પાંચ જેટલા લોકો પર હુમલો કર્યો હતો. આ દીપડાની ઉમર પાંચથી છ વર્ષ હોવાનું મનાઈ રહ્યું છે.
ગુજરાત
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
આગળ જુઓ

















