શોધખોળ કરો
દાહોદ:દેવીરામપુરામાં બાળલગ્ન અટકાવાયા, શું છે મામલો જુઓ વીડિયો
દાહોદના દેવગઢ બારીયાના દેવીરામ પુરા ગામે બાળ લગ્ન અટકાવ્યા. વર વધુની ઉંમરવરની ઉમર 14 વર્ષની હતી અને લગ્ન થતાં હતા.જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમની ટીમેં બાળ લગ્ન અટકાવ્યા. દેવગઢ બારીયાના દેવીરામ પુરા ગામે બાળ લગ્ન અટકાવ્યા.
લીગલ કમ પ્રોબેશન ઓફિસર એ. જી.કુરેશી દ્વારા બાળ લગ્ન અટકાવવા અંગેની કામગીરી કરાઈ હાથ ધરાઇ. છેલ્લા 10 દિવસમાં આ બીજા બાળ લગ્ન અટકાવ્યાં છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















