શોધખોળ કરો
જૂનાગઢઃ ગેટ કૂદીને હોટલમાં ઘૂસ્યો સિહ, જુઓ CCTV
સિંહ હોટલના પ્રવેશ દ્વારને કૂદીને હોટલની અંદર પહોંચ્યો હતો.જૂનાગઢના શહેરના રાજકોટ તરફ જવાના રસ્તા પર આવેલી હોટલ સરોવર પોર્ટીકાના છે.. જરા જુઓ કેવી રીતે પ્રવેશ દ્વારથી જ વનરાજા હોટેલની અંદર પ્રવેશ કરે છે.. બાદમાં હોટલમાં ચારેય તરફ આટાફેરા કરે છે. 40 સેકંડની દોડધામ બાદ વનરાજ એ જ ગેટથી બહાર જતા રહે છે. વનરાજાના આગમનના દ્રશ્યો આઠ ફેબ્રુઆરીના સવારના પાંચ વાગ્યા છે. સરદારપરામાંથી સિંહ રેલવે કોલોની થઈને હોટલમાં ઘુસ્યો હોવાની આશંકા છે
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















