શોધખોળ કરો
જૂનાગઢ: કેશોદ નગરપાલિકામાં BJPના ઉમેદવારે જીતની ખુશીમાં 500-500 રૂપિયાની ઉડાડી નોટ
જૂનાગઢ જિલ્લામાં કેશોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર વીરાભાઈ પુંજાભાઈ સિંધલ બિન હરીફ થયા છે. ઉમેદવારે ઉત્સાહમાં 500-500 રૂપિયાની નોટો ઉડાડી હતી.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















