શોધખોળ કરો
કચ્છમાં પ્રથમવાર ઐતિહાસિક રીતે 300 શિક્ષકોની કરાઇ ભરતી, જુઓ વીડિયો
રાજ્યની સરકારી માધ્યમિક શાળાને નવા શિક્ષકોની ભેટ મળી. છેલ્લા કેટલાક સમયથી કાયદાકીય અને વહીવટી ગૂંચવણમાં અટવાયેલ પ્રક્રિયા પૂર્ણ થતાં રાજ્યભરમાં 1378 શિક્ષકોને નિમણુંક પત્રકો આપવામાં આવ્યા.. વર્ષ 2019માં આ ભરતીની જાહેરાત આપવામાં આવી હતી, જોકે વહીવટી ગુંચના કારણે આ પ્રક્રિયા અટવાઈ હતી, જે દૂર થતા રાજ્યભરમાં એકીસાથે આજે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં 6 શિક્ષકોને નિમણુંક પત્રકો આપવામાં આવ્યા. જ્યારે સૌથી વધારે કચ્છમાં 299, દાહોદમાં 66, બોટાદમાં 66, ભાવનગરમાં 72, બનાસકાંઠામાં 199, અમરેલીમાં 81 સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોને પત્રકો આપવામાં આવ્યા
ગુજરાત
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
આગળ જુઓ


















