શોધખોળ કરો
......તો ગુજરાતમાં કોરોનાના લીધે વધારે મોત થવા માટે આ છે મોટું કારણ, જુઓ Video
ગુજરાતમાં કાળ બનીને કેર વર્તાવી રહેલા કોરોના વાયરસથી અત્યારસુધી ૧૫૧ના મૃત્યુ થઇ ચૂક્યા છે. દેશના જે રાજ્યોમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં ગુજરાત બીજા સ્થાને છે. ગુજરાતમાં આ ઊંચા મૃત્યુદર માટે 'એલ' પ્રકારનો કોરોના જવાબદાર હોઇ શકે છે. કોરોનાના ઉદ્ભવસ્થાન ચીનના વુહાનમાં પણ 'એલ' પ્રકારનો જ કોરોના જોવ ા મળ્યો હતો. જોકે, ગુજરાતમાં વુહાન જેવો જ 'એલ' પ્રકારનો કોરોના છે કે કેમ તે અંગે હજુ સુધી કોઇ સત્તાવાર સંશોધન હાથ ધરાયું નથી.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















