Amreli Leopard Rescue : અમરેલીમાં રહેણાંક મકાનમાં ઘૂસી ગયેલો દીપડો પુરાયો પાંજરે
Amreli Leopard Rescue : અમરેલીમાં રહેણાંક મકાનમાં ઘૂસી ગયેલો દીપડો પુરાયો પાંજરે
અમરેલીમાં ચલાલા-મીઠાપુર રોડ પર રહેણાક મકાનના ઘૂસી ગયેલ દીપડાને પાંજરે પુરવામા આવ્યો....ધારી તાલુકાના ચલાલા મીઠાપુર રોડ પર રહેણાંક મકાનના મોડી રાત્રે દીપડો ઘુસી જઈ પશુનું મારણ કર્યું હતું..જેથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો..સાથે જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી..જેથી ધારી સરસિયા રેન્જ વન વિભાગની ટીમે ઘટના સ્થળ પર પાંજરું ગોઠવી દીપડાનું રેસ્ક્યુ હાથ ધર્યું...દીપડાને પકડવામાં સફળતા મળી...જેથી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.....
આ અંગેની વિગતો એવી છે કે, ચલાલા મીઠાપુર રોડ પર રહેણાક મકાનના ઘૂસી ગયેલ ખુખાર દીપડા ને પાંજરે પુરવામા આવ્યો. ધારી તાલુકાના ચલાલા મીઠાપુર રોડ પર રહેણાંક મકાનના મોડી રાત્રે દીપડો ઘુસી જઈ પશુ નું મારણ કરનાર ખૂંખાર દીપડા ને વન વિભાગે પાંજરે પૂર્યો. ધારી સરસિયા રેન્જ વન વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પાંજરું ગોઠવી દીપડાનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવેલ. વનવિભાગને વન્યપ્રાણી દીપડા ને પકડવામાં મળી મોટી સફળતા . દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા લોકો.
















