શોધખોળ કરો

Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદનું અનુમાન, 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

રાજ્યમાં હજુ એક કલાક હળવા વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. હવામાન વિભાગે જાહેર કરેલા નાઉકાસ્ટ મુજબ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં તેજ પવન સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. આ તરફ સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારના રાજ્યમાં પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં હળવો વરસાદ વરસ્યો. જોકે સવારના વરસાદ બાદ લોકોએ બપોરના સમયે અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો.

દેશભરના મોટાભાગના રાજ્યોના હવામાન પલટાયું છે. ગુજરાત રાજ્યમાં પણ  હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવામાન વિભાગ મુજબ એકસાથે ચાર અલગ-અલગ સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  હવામાન મોડલ મુજબ, આગામી ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે  પવન સાથે વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધુ અને વીજળી પડવાની ઘટના પણ બની શકે છે. આ દરમિયાન 40 -50 કિમી   પ્રતિ કલાક સુધી પવન ફૂંકાવાની શક્યતા છે.   ખાસ કરીને દરિયાકાંઠા અને ખુલ્લા વિસ્તારોમાં પવન વધુ તેજ રહેવાની શક્યતા છે.

ગુજરાત વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget