શોધખોળ કરો
Lok Sabha Election 2024 | ગુજરાત કોંગ્રેસમાં ક્યાં થયું મોટું ભંગાણ?
Lok Sabha Election 2024 | લોકસભા ચૂંંટણી ટાણે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. બનાસકાંઠામાં કોંગ્રેસના નેતાઓએ રાજીનામું ધરી દીધું છે. જ્યારે બોટાદમાં કોંગ્રેસ અને આપના નેતાઓએ કેસરિયા કર્યા હતા.
ગુજરાત
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
આગળ જુઓ

















