શોધખોળ કરો
મહીસાગરનું દેગમડા મંદિર આજથી બે દિવસ માટે બંધ, જુઓ વીડિયો
મહીસાગર જિલ્લાનું પ્રખ્યાત તીર્થધામ દેગમડા આજથી બે દિવસ માટે દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ધ્યાને લઈ મંદિર મહંત અરવિંદ ગિરિ દ્ધારા નિર્ણય લેવાયો હતો. શ્રદ્ધાળુઓને મંદિર ના આવવા અપીલ કરાઇ હતી.
Tags :
Mahisagar's Degamda Templeગુજરાત
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
આગળ જુઓ



















