શોધખોળ કરો
Cyclone Tauktae: દીવમાં વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી, જુઓ વીડિયો
દીવમાં તૌકતે વાવાઝોડાના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. દીવમાં વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. દીવ માં આર્મીની 6 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે વૃક્ષ પડવાના કારણે બ્લોક થયેલા રસ્તાઓને ખોલવામાં આવી રહ્યા છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















