શોધખોળ કરો
દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને મોટાપાયે નુકસાન
સુરત જિલ્લામાં ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને 200 કરોડ જેટલું નુકસાન થયાનું સામે આવ્યું છે.
ગુજરાત
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આગળ જુઓ



















