શોધખોળ કરો
Ambalal Patel |‘પવનોની લહેર સાથે ગુજરાત પર અસર થશે...તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી’
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, આ મહિનાના અંત સુધી રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. અંબાલાલ પટેલના મતે કમોસમી વરસાદની સાથે ઠંડીનું પ્રમાણ પણ વધશે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















