શોધખોળ કરો
વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિન લેવા માટે MLA અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ જનતાને કરવી પડે છે આજીજી,જુઓ વીડિયો
વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં ધરમપુર અને કપરાડાની જનતાને વેક્સિન લેવા માટે કગરવું પડી રહ્યું છે. સ્થાનિક ધારાસભ્ય અને આરોગ્ય વિભાગના અધિકારીઓ આદિવાસી વિસ્તારની જનતાને વેક્સિન લેવા માટે સમજાવી રહ્યાં છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















