Morbi Metro Accident વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અથડાતા થયું નુકસાન
Morbi Metro Accident વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અથડાતા થયું નુકસાન
મોરબી નજીક વંદે ભારત રેપિડ ટ્રેનને અકસ્માત નડ્યો. મળતી માહિતી મુજબ, હળવદ પાસે ગાય ટ્રેન સાથે અથડાઈ હતી. જેમાં ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું. અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાની જાણકારી મળી છે. ચુલી ગામ નજીક વંદે ભારત ટ્રેન સાથે આ ગાય અથડાઈ ગઈ હતી.. ગાય અથડાતા વંદે ભારત મેટ્રો ટ્રેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે.. ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું. અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાની જાણકારી મળી છે. ચુલી ગામ નજીક વંદે ભારત ટ્રેન સાથે આ ગાય અથડાઈ ગઈ હતી.. ગાય અથડાતા વંદે ભારત મેટ્રો ટ્રેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે..



















