શોધખોળ કરો
Mahakumbh 2025 : મહાકુંભમાં થયેલી ભાગદોડમાં 15થી વધુના મોત, ગુજરાત સરકારનું પ્રથમ નિવેદન
Mahakumbh 2025 : મહાકુંભમાં થયેલી ભાગદોડમાં 15થી વધુના મોત, ગુજરાત સરકારનું પ્રથમ નિવેદન
મહાકુંભમાં ભાગદોડ મચી અને 15 થી વધુ લોકોના મોત થયા છે.ભાગદોડ ઉપર ગુજરાત સરકારે સૌપ્રથમ નિવેદન આપ્યું છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે એક પણ ગુજરાતીને કોઈ પ્રકારનું નુકસાન નથી થયું. યુપી સરકાર સાથે સવારથી જ ગુજરાત સરકાર સંકલનમાં છે. તાત્કાલિક ઉત્તર પ્રદેશ પ્રશાસનના સંપર્કમાં સરકાર આવી અને ત્યાં આગળ જે સેટઅપને આપણી વ્યવસ્થા છે એ વ્યવસ્થા દ્વારા તપાસ કરાવી છે. ગુજરાતમાંથી ગયેલા હર્ષભાઈએ મોકલેલી વોલ્વો બસ અને એના જે યાત્રાળુઓ હતા તેમજ જે બીજા લોકો ત્યાં ગયા હતા કોઈ ગુજરાતીને કોઈ નુકસાન પહોંચ્યું નથી અને આ માધ્યમથી કુંભમાં જે બનાવ બન્યો એ બનાવ માટે હું એવું કહીશ કે ભાગદોડ થઈ છે પરંતુ હવે આગામી સમયમાં ખૂબ સારી રીતે આ કુંભની પૂર્ણાહુતી થાય.
ગુજરાત
PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
આગળ જુઓ
















