શોધખોળ કરો
ગુજરાતમાં થયેલા પરિવર્તનથી કાર્યકરો ખુશ છે, કાર્યકરોમાં જોમ ને જુસ્સો છે.......મારો આ ઈન્ટરવ્યૂ 2022માં પણ યાદ રાખજો.....જુઓ વીડિયો
ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના રાજીનામા પછી ભાજપમાં આંતરિક વિખવાદના અણસાર જોવા મળી રહ્યા છે. ભાજપના જ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. નારણભાઈ કાછડિયાએ આક્ષેપ કર્યો છે કે, નીતિન પટેલ સૌરાષ્ટ્રના લોકોને ચોર ગણાવતા હતા. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમા સૌની યોજના નીતિન પટેલના કારણે વિલંબમાં પડી. નીતિનબાઈ કહેવા કંઈક માગે છે અને કહી કંઇક અલગ રહ્યા છે.
ગુજરાત
Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
આગળ જુઓ
















