શોધખોળ કરો
નવસારીઃ ઔરંગા નદીમાં જળસ્તર વધતા ગરગડીયા પુલ થયો પાણીમાં ગરકાવ,વલસાડ જવાનો રસ્તો થયો બંધ
નવસારી(Navsari)માં ઉપરવાસમાં પડેલા વરસાદ(heavy rains)ને કારણે ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. અહીંયા ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નદીમાં જળસ્તર વધતા ગરગડીયા પુલ પાણીમાં ગરકાવ થયો છે. જેથી ગામના લોકો માટે વલસાડ જવાનો રસ્તો બંધ થયો છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















