શોધખોળ કરો

Gujarat Rain Forecast | આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 30 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન

હવામાન વિભાગની આગાહી. આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી સાથે જ થન્ડર સ્ટોમ એક્ટિવિટીસ થશે જેના કારણે 30 થી 40 કિલોમીટર ની ઝડપ પવન ફૂંકાશે..આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ગમન દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી9 જુના ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી 10 જૂનના ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ નવસારી નમન દાદરા નગર હવેલીમાં સામાન્ય આગાહી11 જૂનના ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી..12 જૂનના ગીર સોમનાથ અમરેલી ભાવનગર બનાસ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નર્મદા સુરત તાપીદાન નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી 13 જૂનના સોમનાથ અમરેલી ભાવનગર નવસારી વલસાડ ડાંગ તાપી દમણ દાદરા નગર હવેલીમાં.

ગુજરાત વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

Embed widget