શોધખોળ કરો
કોરોના સંક્રમણ વધતા દમણમાં રાત્રી કરફ્યૂ, જુઓ વીડિયો
કોરોના સંક્રમણ (Corona) વધતા સંઘ પ્રદેશ દમણ (Daman)માં રાત્રિ કરફ્યૂ ( Night Curfew) લાદવામાં આવ્યું છે. દમણમાં રાત્રી ના 8 થી સવારે 6 સુધી કરફ્યુ જાહેર લાગુ કરવામાં આવ્યું. છે. સાથે માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહીની કરવાની સૂચના અપાઈ છે. કરફ્યુ દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુ અને મેડિકલ સેવાઓની હેરફેર ચાલુ રહેશે. જે કર્મચારીઓ કમ્પનીમાં કામ કરતા હોય તેમને છૂટ આપવામાં આવશે પણ આઈ કાર્ડ સાથે રાખવું ફરજીયાત રહેશે.
ગુજરાત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
આગળ જુઓ



















