શોધખોળ કરો
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઉત્તરવહી બદલવાના કૌભાંડ મામલે NSUIએ કુલપતિ વિરુદ્ધ કર્યા સુત્રોચ્ચાર
પાટણ યુનિવર્સિટીમાં (Hemchandracharya North Gujarat University) વિદ્યાર્થીઓને પાસ કરવા અને ઉત્તરવહી બદલવાના કૌભાંડને લઈ કુલપતિને હટાવવાની માંગ ઉગ્ર બની છે. NSUIના કાર્યકરોએ આજે ફરી વિરોધ નોંધાવ્યો છે. NSUIના કાર્યકરો પ્રદેશ અધ્યક્ષ મહિપાલસિંહની અધ્યક્ષતામાં વિરોધ કરવા યુનિવર્સિટી પહોંચ્યા હતા. જ્યાં તેમને સુત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જો કે બાદમાં વહિવટી ભવનનો દરવાજો બંધ કરાયો અને પોલીસના અધિકારીઓએ NSUIના કાર્યકરોને રોક્યા
ગુજરાત
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
આગળ જુઓ


















