શોધખોળ કરો
દાહોદ જિલ્લામાં કોરોનાનો રાફડો, કયા કયા અધિકારીઓ આવ્યા કોરોનાના સકંજામાં?, જુઓ વીડિયો
દાહોદ(Dahod) જિલ્લામાં અધિકારી(Officers )ઓ કોરોના(Corona)ના સકંજામાં આવી રહ્યા છે. અહીં બુધવારે નવા 115 પોઝિટીવ કેસ નોંધાયા છે. અહીં ફતેપુરાના તાલુકા વિકાસ અધિકારી સહિત નાયબ મામલતદાર અને પીએસઆઈ પણ કોરોના સંક્રમિત થયા છે.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















