શોધખોળ કરો
ડુંગળી-બટાકાના ભાવ ફરી એકવાર કેમ આસમાને, કારણ જાણીને ચોંકી જશો?
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે જેના કારણે લીલા શાકભાજી બગાડ્યા છે. બીજી તરફ ખેડૂતોના આંદોલનના કારણે પંજાબ હરિયાણાથી ડુંગળી-બટાકા ગુજરાત આવતા બંધ થયા છે. આંદોલનને કારણે ડુંગળીના ભાવ અત્યારે 60 થી 70 રૂ થઇ ગયા છે, જે પહેલા 20 થી 30 હતા. ઉપરાંત બટાકાના ભાવ 50 થી 70 રૂ થયા છે, જે પહેલા 20 થી 25 રૂપિયા હતા.
ગુજરાત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
આગળ જુઓ

















