શોધખોળ કરો
પાટણ: હારીજ ડેપોને કોરોનાનું ગ્રહણ, આવક ઘટતા બંધ કરાયા શિડ્યુલ રૂટ, જુઓ વીડિયો
કોરોના મહામારી વચ્ચે અનલોક દરમ્યાન એસટી વિભાગ દ્વારા કેટલાક મર્યાદિત મુસાફરો સાથે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસો શરૂ તો કરાઈ છે. એક તરફ પ્રાઇવેટ વાહનો ભરી ભરી ને મુસાફરી ફેરા કરી રહ્યા છે. બીજી તરફ એસટી બસો માં 75 ટકા જેટલા મુસાફરો ને બેસાડવા ની શરતો સાથે છૂટછાટ તો મળી છે. પરંતુ પાટણ જિલ્લા ના હારીજ એસટી ડેપો ની 11 થી વધુ સિડ્યુઅલ ટ્રીપો બંધ કરવા માં આવી છે. કેટલીક બસો ખાલી ખમ જોવા મળી તો કેટલીક બસો ખીચો ખીચ જોવા મળી.ગ્રામ્ય ના રૂટ બંધ થતાં પ્રાઇવેટ વાહનો ખીચોખીચ જોવા મળ્યા જેમાં સોશિયલ ડિસ્ટન્સ ના જોવા મળ્યું અને જોખમી મુસાફરી કરતાં જોવા મળ્યા હતા.
ગુજરાત
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
આગળ જુઓ




















