શોધખોળ કરો
હોળી-ધૂળેટીના તહેવાર પર નર્મદા નદીએ જવા પર મુકાયો પ્રતિબંધ, જુઓ વીડિયો
હોળી-ધૂળેટીના તહેવાર પર નર્મદા નદીએ જવા પર પ્રતિબંધ મુકાયો હતો. ધૂળેટીમાં લોકો ન્હાવા માટે દિવેર મઢી અને નારેશ્વર નજીક નર્મદા નદીએ પહોંચે છે. શિનોરમાં નર્મદા નદી પાસે આવેલા દિવરે મઢી તથા નારેશ્વર નર્મદા નદી જવા પર પ્રતિબંધ મુકાયો હતો. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મુક્યો છે.
ગુજરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આગળ જુઓ
















